Get Free Shipping on orders over $89
અતૂટ પ્રેમબંધન - Vijay Parmar 'Veer'

અતૂટ પ્રેમબંધન

By: Vijay Parmar 'Veer'

Paperback | 15 October 2023

At a Glance

Paperback


$20.89

or 4 interest-free payments of $5.22 with

Ships in 5 to 7 business days

પ્રેમ પ્રેમની ક્યાંય અભિવ્યક્ત ન હોય. પ્રેમ તો હરક્ષણ અભિવ્યક્ત થતો હોય છે. પ્રેમ કરવાનો હોતો નથી પ્રેમ તો થઈ જતો હોય છે. તમે પાસ છો કે દૂર કોઈ ફરક પડતો નથી. જો પ્રેમ સાચો હોય તો તેનું રૂપ બદલતો નથી. જો પ્રેમ સાચો હોય તો ક્યારેય મરતો નથી.તે હંમેશાં એકબીજાના દિલમાં અમર બનતો હોય છે. આવો અમરપ્રેમ જો કોઈ વ્યકિત કરતું હોય તો આવું વ્યકિત ભાગ્યે જ મળતું હોય છે. ઘણા એકબીજાને મેળવીને પણ પ્રેમ તત્ત્વ માટે તરસતા હોય છે અને ઘણા દૂર રહીને પણ પ્રેમ તત્ત્વથી ભરપૂર હોય છે.

આ નવલકથામાં ચાંદ અને રૂપના પ્રેમના અતૂટબંધનની વાત કરવામાં આવી છે. આ નવલકથા વાંચતા તમે એક નવી જ દુનિયામાં સફર કરશો. આ નવલકથામાં તમને આનંદ, શોક, હાસ્ય, કરુણા, દુઃખ જેવાં રસો માણવાના મળશે. આ નવલકથા તમને એક નવો જ રોમાન્ચ આપશે. એક વખત વાંચવા બેઠા પછી તમને એને છોડવાનું મન નહીં થાય એની હું ખાતરી આપું છું. પ્રેમ દુનિયામાં અલૌકિક તત્ત્વ છે જે એકબીજાને જોડી રાખવાનું કામ કરે છે. આવા જ પ્રેમનો તમે અનુભવ આ નવલકથામાં કરવાના છો.નવલકથાના પાત્રો આવા અતૂટ બંધનથી જોડાયેલા છે જે તમને વાંચતા એનો અનુભવ કરશો. તો પ્રેમની અલૌકિક દુનિયામાં ખોવાઈ જવા તૈયાર થઈ જાઓ ' અતૂટ પ્રેમબંધન.

You Can Find This Book In

More in Graphic Novels

My Dress-Up Darling 15 : My Dress-Up Darling - Shinichi Fukuda

RRP $27.99

$23.75

15%
OFF
Gunslinger Spawn Origins Hardcover Book 1 : Gunslinger Spawn - Todd McFarlane
JoJo's Bizarre Adventure : Part 7--Steel Ball Run, Vol. 6 - Hirohiko Araki
Minecraft : The Manga, Vol. 5 - Kazuyoshi Seto

RRP $17.99

$16.75

Gokurakugai, Vol. 5 : Gokurakugai - Yuto Sano

RRP $17.99

$16.75

Blue Lock 28 : Blue Lock - Muneyuki Kaneshiro

RRP $24.99

$21.75

13%
OFF
Invincible Volume 15 (New Edition) : Invincible - Robert Kirkman

RRP $32.99

$28.99

12%
OFF
Lionel Messi : The Graphic Novel - Ivana Jancova

RRP $34.99

$27.75

21%
OFF
Initial D Omnibus 10 (Vol. 19-20) : Initial D Omnibus - Shuichi Shigeno
The Climber, Vol. 3 : The Climber - Jiro Nitta

RRP $33.99

$27.75

18%
OFF
Kingdom, Vol. 5 : Kingdom - Yasuhisa Hara

RRP $22.99

$20.75

10%
OFF
Omniscient Reader's Viewpoint, Vol. 10 - Sleepy-C(3B2S STUDIO)

RRP $34.99

$28.75

18%
OFF
Frieren : Beyond Journey's End, Vol. 14 - Kanehito Yamada

RRP $17.99

$16.75

JoJo's Bizarre Adventure : Part 7--Steel Ball Run, Vol. 5 - Hirohiko Araki
Chainsaw Man, Vol. 20 : Chainsaw Man - Tatsuki Fujimoto

RRP $17.99

$16.75

One Piece, Vol. 111 : One Piece - Eiichiro Oda

RRP $17.99

$16.75

George Orwell's Animal Farm : The Graphic Novel - George Orwell

RRP $29.99

$24.99

17%
OFF
Jujutsu Kaisen, Vol. 30 : Jujutsu Kaisen - Gege Akutami

RRP $17.99

$16.75

Gachiakuta 10 : Gachiakuta - Kei Urana
Asterix in Lusitania : Asterix 41 - Fabcaro

RRP $19.99

$18.75

Just Between Us : A Graphic Novel - Adeline Kon

RRP $32.99

$26.99

18%
OFF
Witch Hat Atelier : Grimoire Edition 2 - Kamome Shirahama

RRP $95.00

$67.99

28%
OFF

This product is categorised by